Share
WPVaat - આપની સફર આપનો અનુભવ
CMS શું છે?
Season 1, Ep. 4
•
આ એપિસોડ પ્રતિકભાઈ ખુબ સરસ રીતે સમજાવે છે કે CMS કોને કહેવાય, એના ફાયદાઓ અને WordPress ને પણ શું કામે CMS પ્લેટફોર્મ કહેવામાં આવે છે. એની સાથે-સાથે CMS થી વેબસાઈટ બનાવવી કેવી રીતે સરળ પડે છે.
More episodes
View all episodes
20. એક નોન-ટેક્નિકલ વ્યક્તિ કેવી રીતે પોતાની કારકિર્દી બનાવી શકે WordPress પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને
01:05:31||Season 2, Ep. 20આ એપિસોડમાં રોનક્ભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે કેવી રીતે જે લોકો ને કોડિંગ ના ફાવતું હોય એટલે કે નોન-ટેક્નિકલ લોકો એ પણ WordPress નો ઉપયોગ સહેલાઈથી કરી શકે છે અને ઘણું બધું શીખી પણ શકે છે. અને બીજી મહત્વની વાત એ છે કે નોન-ટેક્નિકલ લોકો વર્ડપ્રેસનો ઉપયોગ કરીને કારકિર્દી પણ ઉભી કરી શકે છે. આ એપિસોડ ખાસ રસપ્રદ છે વડીલો, દિવ્યાંગો, ગૃહિણી તથા વિદ્યાર્થીઓ માટે જેમને પોતાના બળે કંઈક પોતાનું શરુ કરવું છે અને કમાણીના સુદ્રઢ સ્ત્રોતો વધારવા છે.રોનકભાઈ વણપરિયા ને સંપર્ક કરવા માટે વેબસાઈટ - https://vanpariyar.in/લિંક્ડઇન - https://www.linkedin.com/in/ronak-vanpariyaટ્વીટર (X) - https://x.com/VanpariyaRonakJઇન્સ્ટાગ્રામ - https://instagram.com/ronak_vanpariyaફેસબૂક - https://facebook.com/ronak.vanpariya.12વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/vanpariyar/Multidots કંપની વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.multidots.com/Multicollab - https://www.multicollab.com/Dotstore - https://www.thedotstore.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/multidots/ટ્વીટર (X) - https://x.com/multidotsઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/multidots/ફેસબૂક - https://www.facebook.com/multidotsયુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@Multidotsઇન્ટરવ્યૂ દરમિયાન અગત્યની લિંક્સ વર્ડપ્રેસ અને એમની કૉમ્યૂનિટી વિષે - https://wordpress.org/વર્ડપ્રેસ શીખવા માટે - https://learn.wordpress.org/અમદાવાદ વર્ડપ્રેસ કોમ્યુનિટીમાં જોડાવા માટે - https://www.meetup.com/ahmedabad-wp-meetup/નોંધ - આપના શહેરમાં જો વર્ડપ્રેસ meetup ગ્રુપ હોય તો એમાં પણ આપ જોડાઈ શકો છો.19. વિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર માટે કેવી રીતે વર્ડપ્રેસ થીમ અને પ્લગઈન્સની પસંદગી કરવી
48:20||Season 2, Ep. 19રિદ્ધિબેન એ ખુબજ સરળતાથી સમજાવ્યું છે કેવી રીતે વિમેન્સ એસેસરીઝ ઓનલાઈન સ્ટોર બનાવી શકાય વર્ડપ્રેસ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને. ખાસ કરીને કોઈપણ મહિલા પોતાનો ઓનલાઈન વ્યવસાય શરુ કરી શકે છે એને વિષે વાતો કરી. ઓનલાઈન સ્ટોર બનાવતી વખતે કઈ - કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે એને વિષે પણ રિદ્ધિબેન એ વાતો શેયર કરી છે આ એપિસોડમાં. રિદ્ધિબેન મહેતા ત્રિવેદી ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/riddhi-mehta-wp/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/rm.mehta.04/ફેસબૂક - https://www.facebook.com/riddhi.mehta.568ટ્વિટર (X) - https://x.com/Riddhi_M_MehtaWordPress Profile - https://profiles.wordpress.org/riddhiehta02/18. કેવી રીતે વેબસાઈટ સુરક્ષા ટેસ્ટીંગ કરવામાં આવે છે?
42:03||Season 2, Ep. 18આ એપિસોડમાં કંદર્પભાઈએ ખુબજ વિસ્તારથી સમજાવ્યું કે કેવી બગ-હંટિન્ગની પ્રક્રિયા હોય છે, વેબસાઈટ પેન-ટેસ્ટિંગ કેવી રીતે થાયે છે તથા સાયબરસિક્યુરિટીને ધ્યાનમાં રાખીને કયા પગલાં લેવા આપના ડિવાઈસીસ, વેબસાઈટ કે પછી ઓનલાઈન સ્ટોર માટે વરદાનરૂપ બની શકે છે.કંદર્પભાઈ દવે ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - http://linkedin.com/in/kandarp-daveઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/kandarp.dave.777?igsh=MXgxZGQ5dXlwanAyMA%3D%3D&utm_source=qrફેસબૂક - https://www.facebook.com/kandarp.dave.165?mibextid=LQQJ4dShree Academy કંપની વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.shreeacademy.net.in/લિંક્ડઇન - https://www.linkedin.com/company/shree-academy-rajkot/ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/shreeacademyrajkot?igsh=MTZ4ODFyamdtY3pncw==ફેસબૂક - https://www.facebook.com/share/XWtDrw9umYfipkbR/?mibextid=LQQJ4dયુટ્યૂબ ચેનલ - https://youtube.com/@shreeacademy?si=GiJkYpAbVb7d-Ytr17. ડીઝાઈન સુરક્ષાની પાયાની સમજણ અને મહત્તા
01:10:35||Season 2, Ep. 17આ એપિસોડમાં સુમિતભાઈએ ખુબ સરસ રીતે, ઊંડાણપૂર્વક અને રોજિંદા જીવનના દાખલાઓ સાથે સમજાવ્યું કે કેવી રીતે આપણે ઓનલાઈન સુરક્ષિત રહેવું જોઈએ, કેવી રીતે આપણા સાધનો જેમકે લેપટોપ, કોમ્પ્યુટર, સ્માર્ટફોન તથા અન્ય ઉપકરણો ને પાસવર્ડ વડે સુરક્ષિત રાખવું જોઈએ તથા પાસવર્ડ કેવો હોવો જોઈએ એની પણ વાતો થઈ. સુમિતભાઈ રજપૂત ને સંપર્ક કરવા માટે Personal website - https://iamsumitrajput.wordpress.comલિંક્ડઇન - https://www.linkedin.com/in/iamsumitrajput/ટ્વીટર (X) - https://x.com/iamsumitrajputઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/imsumitrajput/16. ઈ-કોમર્સ સ્ટોર કોને કહેવાય અને WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવી શકાય?
37:52||Season 2, Ep. 16આ એપિસોડમાં રવિભાઈએ ખુબજ ઊંડાણપૂર્વક સમજાવ્યું ઈ-કોમર્સનું મહત્વ તથા કેવી રીતે વર્ડપ્રેસનું પ્લેટફોર્મ ઉપયોગ કરીને આપના કોઈપણ પ્રોડક્ટ ને ઓનલાઈન સેલ કરી શકો. એની સાથે-સાથે ઈ-કોમર્સને લઈને બીજું શું કરી શકાય એની વિગતવાર વાત થઈ.રવિભાઈ શાહ ને સંપર્ક કરવા માટે લિંક્ડઇન - https://www.linkedin.com/in/rkshah263ટ્વીટર (X) - https://x.com/rkshah263ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/rkshah263/ફેસબૂક - https://www.facebook.com/rkshah263WordPress Profile - https://profiles.wordpress.org/rkshah263/ Uplers કંપની વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.uplers.com/લિંક્ડઇન - https://www.linkedin.com/company/weareuplers/ટ્વીટર (X) - https://x.com/weareuplersઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/weareuplers/ફેસબૂક - https://www.facebook.com/weareuplersયુટ્યૂબ ચેનલ - https://www.youtube.com/@weareuplers15. WordPress માં વેબસાઈટ કેવી રીતે બનાવી અને WordPress થીમ શું છે?
33:14||Season 2, Ep. 15આ એપિસોડમાં પ્રિયમભાઈએ WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે વેબસાઈટ બનાવી જોઈએ અને WordPress theme નું શું મહત્વ છે એક વેબસાઈટ એની પણ વાતો થઈ. અને UI UX ને લઈને WordPress વેબસાઈટ કેવી રીતે બને છે એની પણ ઘણી વાતો થઈ છે. પ્રિયમભાઈ રંગોળીયા ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - https://priyamaarvee.wixsite.com/portfolioલિંક્ડઇન - https://www.linkedin.com/in/priyam-rangoliya/ એમના કંપની વિષે જાણકારી માટે કંપની વેબસાઈટ - https://sourceved.com/ ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/sourcevedtechnologies/લિંક્ડઇન - https://linkedin.com/company/sourceved ફેસબૂક - https://www.facebook.com/sourcevedofficial/ટ્વીટર (X) - https://twitter.com/SourcevedReal14. UI/UX ના પાયાની સમજણ તથા એમનું વેબસાઈટ માં મહત્વ
01:13:15||Season 2, Ep. 14જયમાનભાઈ એ વિસ્તારથી સમજાવ્યું કે UI અને UX વિષે જાણકારી હોવી ખુબજ જરૂરી છે. કોઈપણ વેબસાઈટ બનાવતી વખતે UI (user interface) અને UX (user experience) ને લઈને કઈ - કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આગળ એમને એ ભી સમજાવ્યું કે વેબસાઈટના કોઈપણ કોમ્પોનેન્ટ બનાવતી વખતે user માટે સરળ કેવી રીતે બને અને એ વેબસાઈટની ડિઝાઈન, દિશા સૂચન, કલર, બટન તથા એવી ઘણી બધું વસ્તુ user ને ધ્યાનમાં રાખીને બનાવી જોઈએ. જયમનભાઈ પંડયા ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - https://jaymanpandya.comલિંક્ડઇન - https://linkedin.com/in/jaymanpandyaટ્વીટર (X) - https://twitter.com/jaymanpandyaએમના કંપની વિષે જાણકારી માટે વેબસાઈટ - https://theamplabs.comટ્વીટર (X) - https://twitter.com/theamplabs13. ઈલેકટ્રીક વાહનો અને ટેક્નોલોજીનું સમન્વય
01:03:49||Season 2, Ep. 13આ એપિસોડમાં રિધમભાઈ એ ઇલેક્ટ્રિક વાહનો વિષે આપણે જાણકારી આપી રહ્યા છે. ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનું ડિમાન્ડ કેટલું છે એના વિષે પણ વિસ્તારથી વાત કરી છે.રિધમભાઈ અગ્રવાલ ને સંપર્ક કરવા માટે ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/music.itself_rhythm?igsh=cHp2MWtnYTJ4NjVs&utm_source=qrફેસબૂક - https://www.facebook.com/rhythmagrawal?mibextid=LQQJ4dલિંક્ડઇન - https://www.linkedin.com/in/rhythm-agrawal-6325031b?utm_source=share&utm_campaign=share_via&utm_content=profile&utm_medium=ios_appટ્વીટર (X) - https://x.com/rhythm_agrawal એમના કંપની વિષે જાણકારી માટે ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/trickee_official?igsh=MWF5cTB5M3ZiMm9nNA==લિંક્ડઇન - https://www.linkedin.com/company/trickee/ફેસબૂક - https://www.facebook.com/share/kyrkPsB2bu5FiD55/?mibextid=LQQJ4dટ્વીટર (X) - https://x.com/trickeeofficial?s=21&t=pD37jBgYGB0m9Hb0qRroRwવેબસાઈટ - https://trickee.co.in/12. WordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારી
01:11:31||Season 1, Ep. 12કુશલભાઈ એ ખુબ ઊંડાણપૂર્વક WordPress વેબસાઈટ બનાવા માટે ઉપયોગ થતો ક્લાસિક એડિટર અને Gutenberg એડિટર ની જરૂરીયાત વિષે સંપૂર્ણ માહિતી આપી.આ interview દરમિયાન કુશલભાઈ એ જે પણ ઉપયોગી વેબસાઈટ્સ નો ઉલ્લેખ કર્યો એની વિગતો નીચે આપેલી છે આપના સવલત અને શીખવા માટે તો જરૂરથી 1) નોન-ટેકનીકલ લોકો માટે જેમને સરળ રીતે વેબસાઈટ સેટઅપ કરીને WordPress નો ઉપયોગ કરવો હોય એમના માટે. https://app.instawp.io/onboardhttps://app.getflywheel.com/login2) જેમને નિશુલ્ક રીતે Gutenberg એડિટર વિષે શીખવું અને સમજવું હોય એમના માટેhttps://wordpress.org/gutenberg/3) જેમને WordPress માં ક્લાસિક એડિટર ના ઉપયોગથી વેબસાઈટ કેવી રીતે બનાવી એ શીખવા માટે https://wordpress.com/support/classic-editor-guide/4) જો તમને English ના ફાવતું હોય અને તમે શીખવા માંગતા હોય પછી તમે કોઈ ગામડા યા શહેરમાં રહેતા હોય તો પણ સરળ રીતે શીખો Ready ReckonerEnglish to Gujarati Dictionary 6) Linkedin Profile : https://www.linkedin.com/in/davekushal/ વિશેષ નોંધ - WPVaat અહિયાં WordPress સિવાય કોઈપણ સોફ્ટવેર, બુક ને Promote નથી કરતુ. ફક્ત આપના ઉપયોગી માટે ઉપર દર્શાવેલું છે.